By Mr. Keval Panchal On 16-Jan-2026 at 7:03 am
"પુષ્યનક્ષત્ર એટલે બાળકો માટે સુવર્ણ સ્નેહ દિવસ -2026"
દરેક વૃક્ષના સારા ગુણો તેના વાવેતર અને સંભાળ પર આધાર રાખે છે એવી જ રીતે સુવર્ણ પ્રાશન સંસ્કાર એ બાળકની રક્ષણાત્મક શક્તિને વધારી બાળકની આરોગ્ય સંભાળ રાખવા નો યોગ્ય માર્ગ છે અને એ માનવું જરૂરી છે માત્ર સારું સ્વાસ્થ્ય જ સારા વિચારો પ્રદાન કરે છે એ ઉદ્દેશ થી પુષ્યનક્ષત્ર દિવસ ને અમો પંચામૃત હર્બલ્સ અને આયુર્વેદ ચિકિત્સક "તંદુરસ્ત બાળક તંદુરસ્ત રાષ્ટ ની હઠ" ના મિશન તરીકે ઉજવીયે છીએ જેના થકી બાળકનું સ્વસ્થ આરોગ્ય જળવાઈ રહે, બાળક બુદ્ધિશાળી અને પ્રભાવશાળી બની ને આપણા સમાજ અને રાષ્ટ્રને મજબૂત બનાવી શકે છે.
પુષ્યનક્ષત્ર - સુવર્ણ સ્નેહ દિવસ -૨૦૨૬ ની યાદી
January (જાન્યુઆરી)
05-01-2026
Monday (સોમવાર)
February (ફેબ્રુઆરી)
01-02-2026
Sunday (રવિવાર)
February (ફેબ્રુઆરી)
28-02-2026
Saturday (શનિવાર)
March (માર્ચ)
27-03-2026
Friday (શુક્રવાર)
April (એપ્રિલ)
23-04-2026
Thursday (ગુરુવાર)
May (મે)
21-05-2026
Thursday (ગુરુવાર)
June (જૂન)
17-06-2026
Wednesday (બુધવાર)
July (જુલાઈ)
15-07-2026
Wednesday (બુધવાર)
August (ઓગસ્ટ)
11-08-2026
Tuesday (મંગળવાર)
September (સપ્ટેમ્બર)
07-09-2026
Monday (સોમવાર)
October (ઓક્ટોબર)
05-10-2026
Monday (સોમવાર)
November (નવેમ્બર)
02-11-2026
Tuesday (મંગળવાર)
November (નવેમ્બર)
28-11-2026
Saturday (શનિવાર)
December (ડિસેમ્બર)
25-12-2026
Friday (શુક્રવાર)
|
January (જાન્યુઆરી) |
05-01-2026 Monday (સોમવાર) |
|
February (ફેબ્રુઆરી) |
01-02-2026 Sunday (રવિવાર) |
|
February (ફેબ્રુઆરી) |
28-02-2026 Saturday (શનિવાર) |
|
March (માર્ચ) |
27-03-2026 Friday (શુક્રવાર) |
|
April (એપ્રિલ) |
23-04-2026 Thursday (ગુરુવાર) |
|
May (મે) |
21-05-2026 Thursday (ગુરુવાર) |
|
June (જૂન) |
17-06-2026 Wednesday (બુધવાર) |
|
July (જુલાઈ) |
15-07-2026 Wednesday (બુધવાર) |
|
August (ઓગસ્ટ) |
11-08-2026 Tuesday (મંગળવાર) |
|
September (સપ્ટેમ્બર) |
07-09-2026 Monday (સોમવાર) |
|
October (ઓક્ટોબર) |
05-10-2026 Monday (સોમવાર) |
|
November (નવેમ્બર) |
02-11-2026 Tuesday (મંગળવાર) |
|
November (નવેમ્બર) |
28-11-2026 Saturday (શનિવાર) |
|
December (ડિસેમ્બર) |
25-12-2026 Friday (શુક્રવાર) |
પુષ્ય નક્ષત્રની તિથિઓ અને સુવર્ણ પ્રાશન - એક સંયુક્ત પરંપરા
પુષ્ય નક્ષત્ર, વિદ્વાનો, ઋષિમુનિ અને આયુર્વેદિક પ્રેક્ટિશનરો દ્વારા મહત્વપૂર્ણ ગણાય છે, કારણકે આ સમયે બ્રહ્માંડમાં આવેલા ઊર્જાવેગ સ્વાસ્થ્ય ના ચક્રોને સંતુલિત કરે છે.
પુષ્ય નક્ષત્ર, વિદ્વાનો, ઋષિમુનિ અને આયુર્વેદિક પ્રેક્ટિશનરો દ્વારા મહત્વપૂર્ણ ગણાય છે, કારણકે આ સમયે બ્રહ્માંડમાં આવેલા ઊર્જાવેગ સ્વાસ્થ્ય ના ચક્રોને સંતુલિત કરે છે.
સુવર્ણ પ્રાશનના ફાયદાઓ:
- મજબૂત રોગપ્રતિકારક શક્તિ: ઋતુજન્ય રોગ અને ઇન્ફેક્શન કે વાયરસજન્ય રોગ સામે રક્ષણ.
- મગજની શક્તિમાં વધારો: મેમરી, ફોકસ અને શીખવાની ક્ષમતા સુધારે છે.
- પાચનને પ્રોત્સાહન: પોષક તત્વોના યોગ્ય અને સંપૂર્ણ શોષણને વધારે છે.
- સમગ્ર સ્વાસ્થ્યને સુધારવું: શારીરિક અને માનસિક વિકાસ ને પ્રોત્સાહન આપે છે.
- દર પુષ્યનક્ષત્ર દિવસે જન્મ થી 12 વર્ષ સુધી ના બાળકો ને વિનામૂલ્ય સુવર્ણપ્રાશન સંસ્કાર કરાવવા માં આવે છે.
Author
Mr. Keval Panchal
29-Sep-2023
શું તમે જાણો છો અશ્વગંધા રોજિંદા જીવન માં કેટ...16-Jan-2026
"પુષ્યનક્ષત્ર એટલે બાળકો માટે સુવર્ણ સ્નેહ દિ...